Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 15:2 - કોલી નવો કરાર

2 જઈ પાઉલ અને બાર્નાબાસને તેઓની હારે બોવ કચ કચ અને વાદ-વિવાદ થયો તો ઈ ભાઈઓએ નક્કી કરયુ કે, પાઉલ અને બર્નાબાસ, અંત્યોખના થોડાક લોકો હારે યરુશાલેમ શહેરમાં જાહે અને આ પ્રશ્ન ઉપર ગમાડેલા ચેલાઓ અને મંડળીના વડવા હારે વાત સીત કરશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 15:2
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ પિતરે એને પાહે બોલાવીને એની ઓળખાણ કરી કે, બીજે દિ પિતર એની હારે હતો, અને જોપ્પા શહેરના થોડાક વિશ્વાસી ભાઈઓ એની હારે ગયા.


તઈ પવિત્ર આત્માએ મને તેઓની હારે કાય શંકા કરયા વગર જાવાનું કીધું, અને જોપ્પા શહેરના છ વિશ્વાસી ભાઈઓ પણ મારી હારે આવ્યા અને અમે બધાય કર્નેલીયસના ઘરમાં ગયા.


તેઓએ એવુ જ કરયુ, અને બાર્નાબાસ અને શાઉલના હાથે વડવા પાહે રૂપીયા મોકલી દીધા.


ઈ હાટુ અમે એક-બીજા મળીને ઈ પાકું કરયુ છે કે, અમારામાંથી કેટલાક માણસોને ગમાડીને અને આપડા વાલા બાર્નાબાસ અને પાઉલની હારે તમારી પાહે મોકલે.


ઈ હાટુ અમે તમને આ બતાવવા હાટુ યહુદા અને સિલાસને મોકલી રયા છયી, કે, અમે તમારા સવાલ વિષે શું નિર્ણય લીધો છે.


જઈ તેઓ યરુશાલેમ શહેરમાં પુગ્યા, તો મંડળીના લોકોએ અને ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ રાજી થયને તેઓનો આવકાર કરયો, તઈ પાઉલ અને બર્નાબાસે તેઓએ ઈ બતાવ્યું કે, પરમેશ્વરે એના દ્વારા કેવા-કેવા કામો કરયા હતા.


પાઉલ અને એના સાથી શહેર-શહેર જાતા હતા ઈ નિયમોને, જે યરુશાલેમ શહેરમાં ગમાડેલા ચેલાઓ અને વડવાઓએ ઠરાવ્યા હતાં, એનુ પાલન કરવા હાટુ, વિશ્વાસી લોકોને પુગાડવામાં આવતાં હતા.


બીજા દિવસે પાઉલ અમને લયને યાકુબની પાહે ગયો, જ્યાં વડવા ભેગા થયા હતા.


હું પાઉલ આ પત્ર લખી રયો છું હું પરમેશ્વરની ઈચ્છાથી ઈસુ મસીહનો ગમાડેલો ચેલો થાવા હાટુ બોલાવામાં આવ્યો છું, હું આયા આપડો સાથી વિશ્વાસી સોસ્થીનેસની હારે છું, જે મારી મદદ કરી રયો છે.


મને નથી લાગતું કે, બીજા ગમાડેલા ચેલાઓ કરતાં હું કોય પણ પરકારે ઉતરતો છું.


પણ અમે તેઓને ઘડીકમાં આધીન થયા નય કે, જેથી હારા હમાસારની હાસાય તમારી હારે રેય.


મારા વાલાઓ, જેમ કે, હું તમને પરમેશ્વરથી જે તારણ મળવાનું છે, એના વિષે ઘણુય બધુય લખવાની ઈચ્છા રાખતો હતો, જેમાં આપડે બધાય ભાગીદાર છયી, હું મારી ફરજ હમજુ છું અને તમને પ્રોત્સાહન દેવા હાટુ લખું કે, હાસા શિક્ષણને હાસવી રાખવા હાટુ મથામણ કરો. પરમેશ્વરે પોતાના પવિત્ર લોકો હાટુ આ હાસ એક વખતે સદાયને હાટુ દીધુ છે, જે કોયદી બદલાતું નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ