17 ઈ હાટુ કે, બાકી બધાય બીજી જાતિના લોકો જેને મે આપડા લોકો હોવા હાટુ ગમાડીયા છે, પરભુને ગોતે,
તેઓ ઈ જ છે જે ઈસુ મસીહના હારા નામની વિરુધ ખરાબ વાતો બોલે છે, ઈ મસીહના તમે છો.