16 એની પછી હું પાછો આવય અને દાઉદ રાજાના પડી ગયેલા માંડવાને પાછો બનાવય, અને એની ટુટેલી ફૂટેલી જગ્યાને પાછી બનાવીને ઉભી કરય,