Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 15:10 - કોલી નવો કરાર

10 તો હવે તમે કેમ પરમેશ્વરની પરીક્ષા કરો છો, અને કેમ બિનયહુદી વિશ્વાસી લોકો ઉપર આપડો યહુદી નિયમ અને રીત રીવાજનું પાલન કરવાનું ભાર નાખો છો. જેને આપડા બાપ-દાદા અને આપડે માની હક્તા નથી?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 15:10
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, તમે એવા છો જે બીજા લોકોને ઈ નિયમનું પાલન કરવા હાટુ દબાણ કરો છો, પણ તમે તમારી જાતે ઈ નિયમો પાળવા જરાય કોશિશ કરતાં નથી.


ઈસુએ એને કીધુ કે, “શાસ્ત્રમાં ઈ હોતન લખેલુ છે કે, તું પરભુ, તારા પરમેશ્વરની પરીક્ષા નો લે.”


તઈ પિતરે એને કીધું કે, “આ શું વાત છે? તમે બેય પરભુના આત્માની પરીક્ષા હાટુ સહમત થય ગયા છો? જો, તારા ધણીને ડાટવાવાળા કમાડ પાહે ઉભા છે, અને તને પણ બારે લય જાહે.”


હવે જેથી કે, તમારે પરમેશ્વરની હારે એક સબંધ છે, એણે આપણને પોતાના બાળકોની જેમ અપનાવ્યા છે. તો પછી તમે નબળા અને કંગાળ બીજા શિક્ષણોના ચાકર બનવા હાટુ કેમ જાવ છો? શું તમારે બીજીવાર તેઓના જ ચાકર બનવાની ઈચ્છા છે?


મસીહે આપણને મુસાના શાસ્ત્રથી આઝાદ કરયા છે. પાકુ કરો કે, તમે આઝાદ રયો. શાસ્ત્રનું પાલન કરવા હાટુ પોતાની જાતને ફરીથી ગુલામ બનવા દેતા નય.


પરમેશ્વર કેય છે કે, સ્યાલી વરહમાં મેં જે કામો કરયા, ઈ જોયા પછી, તમારા વડવાઓએ મને ન્યા પરીક્ષણમાં મુક્યો, અને મારી પરીક્ષા કરી.


આ માંડવા હાલના વખતની નિશાની છે. કેમ કે અર્પણ અને બલિદાન, જે મુખ્ય યાજક દ્વારા સડાવામાં આવે છે, તેઓ ભજન કરનારાઓના મનને નિર્દોષ નથી બનાવી હકતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ