Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 14:28 - કોલી નવો કરાર

28 આમ પાઉલ અને બર્નાબાસ ચેલાઓની હારે બોવ વખત હુધી અંત્યોખ શહેરમાં રયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 14:28
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને જઈ ઈ શાઉલને મળો તો એને અંત્યોખ શહેરમાં લાવ્યો, અને આ થયુ કે તેઓ એક વરહ હુધી મંડળીના લોકોની હારે મળતા રયા, અને ઘણાય લોકોને પરભુ ઈસુના વિષે સંદેશો આપતા રયા, અને ઈસુ મસીહના ચેલાઓ બધાયની પેલા અંત્યોખ શહેરમાં જ મસીહ કેવાણા.


પણ જઈ વિશ્વાસી ચેલાઓ આજુ-બાજુ આવીને ભેગા થય ગયા, તઈ ઈ ઉભા થયને શહેરમાં ગયા, અને પાઉલ બીજા દિવસે બાર્નાબાસની હારે દેર્બે શહેરમાં વયો ગયો.


અને ઈ દરેક એક શહેરમાં વિશ્વાસી લોકોને પ્રોત્સહાન આપતા રેય અને ઈ સાક્ષી આપતા હતાં કે, વિશ્વાસમા બનેલા રયો, અને ઈ પણ કેતા હતાં કે, “આપણને બોવ દુખ સહન કરીને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું પડશે.”


પણ પાઉલ અને બાર્નાબાસ અંત્યોખ શહેરમાં જ રય ગયા, અને બીજા ઘણાય બધાય લોકોની હારે પરભુ ઈસુના વચનનો પરચાર કરતાં અને હારા હમાસાર હંભળાવતા રયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ