25 પામ્ફુલિયાની જગ્યાના પેર્ગામાં શહેરમાં પરમેશ્વરનાં વચનનો પરચાર કરીને અત્તાલિયા શહેરમાં ગયા.
જેથી એટલા બધાય માણસો ઘરમાં ભેગા થયાં કે આખા ઘરમાં થોડીક પણ જગ્યા નોતી, અને ન્યા દરવાજાની બારે પણ જગ્યા નોતી અને ઈસુએ તેઓને પોતાનો સંદેશો હંભળાવ્યો.
અમે આ વાતુ વિષે હાંભળ્યું છે કે, જે લોકોએ એવુ થાતા જોયું, ઈ વખતથી બધાય વખત પરમાણે સાલું થયુ અને આ લોકોએ બીજાઓને પરમેશ્વરનાં સંદેશા વિષે શીખવાડુ.
પાઉલ અને એના સાથીઓ પાફોસ શહેરથી દરિયાની યાત્રા સાલું કરી, અને ઈ પમ્ફૂલીયા પરદેશના પેર્ગા શહેરમાં પુગી ગયા. ન્યાંથી યોહાન માર્ક એને મુકીને યરુશાલેમ શહેરમાં પાછો વયો ગયો.
એટલે યરુશાલેમ શહેરથી રવાના થયને ફરતા ફરતા ઠેઠ ઈલુરીકમ પરદેશ હુધી સમત્કાર, નિશાનીઓ અને પવિત્ર આત્માની સહાયથી મે મસીહ ઈસુના હારા હમાસાર પુરેપુરી રીતે પરગટ કરયા છે એની વિષે જ હું કેય.