11 તઈ લોકોએ પાઉલના ઈ કામો જોયને, લુકોનીયાની ભાષામાં જોરથી રાડ નાખીને કીધું કે, “દેવતા માણસોના રૂપમાં આપડી પાહે ઉતરી આવ્યા છે.”
તઈ બધાય લોકો પોકારીને કેવા મંડયા, “આ વાણી તો પરમેશ્વરની છે, કોય માણસની નય!”
તેઓએ બાર્નાબાસને ઝુસ દેવતા અને પાઉલને હેર્મેસ દેવતા કેતા હતા કેમ કે, પાઉલ મુખ્ય આગમભાખીયો હતો.
તો તેઓ એની યોજના વિષે જાણી ગયા, અને લુકોનીયાના શહેર લુસ્ત્રા અને દેર્બે શહેરમાં અને આજુ બાજુના પરદેશમા ભાગી ગયા.
ઈ લોકો જોતા હતાં કે, ઈ હોજી જાહે, કા તો એક પછી એક મરી જાહે, પણ જઈ ઈ ઘણાય ઘડી જોતા રેહે, અને જોહે કે, એને કાય પણ નય થયુ, તો પોતાનો વિસાર બદલીને કીધું કે, “આ કોય દેવતા છે.”
અને નાનાથી લયને મોટા બધાય લોકો બોવ માન દયને કેતા હતાં કે, “આ માણસમાં પરમેશ્વરનું એવું સામર્થ છે, જે મહાશક્તિ કેવાય છે.”