9 તઈ શાઉલ જેનું બીજુ નામ પાઉલ હોતન હતું, પવિત્ર આત્માથી ભરપૂર થયને, એલીમાસ જાદુગરની હામે સીધી નજર કરીને કીધું કે,
કેમ કે, જે બોલશે તે તમે નથી, પણ તમારા થકી પવિત્ર આત્મા બોલશે.
અને ઈસુએ તેઓના મનની કઠણતાથી નિરાશ થયને, તેઓને ગુસ્સાથી સ્યારેય બાજુ જોયું, અને ઈ માણસને કીધુ કે, “તારો હાથ લાંબો કર.” એણે હાથ લાંબો કરયો, અને એનો હાથ હાજો થય ગયો.
પછી ઈસુએ પાછા એની આખું ઉપર હાથ મુક્યાં, તઈ ઈ માણસે આંખુ ઉઘાડી અને ધ્યાનથી જોયને પુરી રીતે ઈ હાજો થયો, અને એને બધુય સોખ્ખું દેખાણું.
પણ ઈસુએ તેઓની બાજુએ જોયીને કીધું કે, “આ જે લખેલુ છે એનો અરથ શું છે?, એટલે, જે પાણાનો બાંધનારાઓએ નકાર કરયો ઈજ ખૂણાનો મુખ્ય પાણો થયો.
તઈ ઈ બધાય પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને જે વરદાન પવિત્ર આત્માએ દીધા, એની પરમાણે અલગ અલગ ભાષામાં બોલવા મંડયા.
જઈ પ્રાર્થના પુરી કરી લીધી, તો ઈ જગ્યા હલી ગય જ્યાં ઈ બેઠા હતાં, અને ઈ બધાય પવિત્ર આત્મામાંથી ભરપૂર થય ગયા, અને ઈ પરમેશ્વરનાં વચનનો દ્રઢતાથી પરચાર કરવા મંડયા.
તઈ વડીલ પિતરે પવિત્ર આત્માથી ભરપૂર થયને કીધું કે,
પણ એણે પવિત્ર આત્મામાંથી ભરપૂર થયને સ્વર્ગની હામું જોયું તો પરમેશ્વરની મહિમાને જોય, અને ઈસુને પરમેશ્વરની જમણી બાજુ માનની જગ્યાએ ઉભેલો જોયો.