21 જઈ શાઉલ આગેવાન હતો તઈ જ તેઓએ એક રાજાની માંગ કરી કે, તઈ પરમેશ્વરે બિન્યામીનના કુળમાંથી કિશના દીકરા શાઉલને એની હાટુ રાજા ઠરાવ્યો, ઈ સ્યાળી વરહ હુધી રાજા રયો.