19 અને તેઓએ કનાન દેશની હાત જાતિનો નાશ કરીને, એની જમીન પોતાના લોકોને વારસામાં આપી દીધી.
ઘણાય વરહો પછી ઈ જ મંડપમાં આપડા બાપ દાદાને ભૂતકાળમાં પામીને યહોશુઆની આગેવાની હારે આયા લીયાવે, ઈ વખતે આ દેશ બીજી જાતિના લોકોના અધિકારમાં હતો, જે પરમેશ્વરે આપડા બાપ દાદાને પોતાની હામેથી કાઢી મુકીયા હતાં, અને ઈ મંડપ દાઉદ રાજાના વખત હુધી રયો.