18 અને ઈ લગભગ સ્યાળી વરહ હુધી વગડામાં ખરાબ વરતન સહન કરતો હતો.
આ ઈજ માણસ છે જે મિસર દેશમાં, લાલ દરિયો અને વગડામાં સ્યાલીસ વરહ હુધી અદભુત કામો અને સમત્કારો કરીને તેઓને બારે લીયાવો.