Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 12:8 - કોલી નવો કરાર

8 તઈ સ્વર્ગદુતે એને કીધું કે, “તૈયાર થા, અને તારા સપલ પેરીલે .” તઈ એણે એવુ જ કરયુ, પછી સ્વર્ગદૂતે એને કીધું કે, “તારો ઝભ્ભો પેરીને મારી વાહે આવ.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 12:8
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

“હું તમને પાણીથી જળદીક્ષા દવ છું, જે આવનાર છે ઈ મારા કરતાં મહાન છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી, ઈ તમને પવિત્ર આત્મા અને આગથી જળદીક્ષા આપશે.


જોડા પેરી લ્યો પણ વધારાના લુગડા લેતા નય.”


જે ચાકરો એની પાછા આવવાની વાટ જોહે, તેઓ આશીર્વાદિત છે; હું તમને હાસુ કવ છું કે, ઈ માલીક એક ચાકરની જેમ લુગડા પેરીને એને જમવા બેહાડશે, પછી માલીક તેઓની પાહે આવીને સેવા કરશે.


તઈ અસાનક પરભુનો એક સ્વર્ગદુત પિતરની પાહે આવીને ઉભો રય ગયો અને જેલખાનાની ઓયડીમાં અંજવાળું થયુ, અને એણે એના પાહોડા ઉપર હાથ મારીને એને જગાડીને કીધું કે, “જલદી ઉઠ!” અને એના હાથમાં બાંધેલી બેડીયું ખુલીને નીસે પડી ગય.


ઈ નીકળીને એની વાહે વયો ગયો, પણ પિતરને કાય ખબર નો પડી કે, આ જે કાય સ્વર્ગદુત કરી રયો છે, ઈ હાસુ છે, પણ ઈ હમજતો હતો કે, હું સંદર્શન જોય રયો છું


કેમ કે, પરમેશ્વર જેનુ હું ભજન કરું છું, અને જેની હું સેવા કરું છું, એના સ્વર્ગદુતે ગય રાતે મારી પાહે આવીને કીધું કે,


પરભુના સ્વર્ગદુતે ફિલિપને કીધું કે, “ઉઠ, તૈયાર થયને અને દક્ષિણ દિશામાં યરુશાલેમ શહેરમાંથી ગાઝા શહેર જાવાના મારગ ઉપર જા.” આ મારગ વગડામાં થયને જાય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ