23 ઈ જ વખતમાં પરભુના એક સ્વર્ગદુતે એને મારયો, કેમ કે એણે પરમેશ્વરને મહિમા નોતી દીધી, અને એના દેહમાં જીવડા પડી ગયા અને ઈ મરી ગયો.
તઈ બધાય લોકો પોકારીને કેવા મંડયા, “આ વાણી તો પરમેશ્વરની છે, કોય માણસની નય!”
પણ રાતે પરમેશ્વરનાં સ્વર્ગદુતે જેલખાનામાં બાયણા ઉઘાડિયા; તેઓએ બારે જયને કીધું કે,
માણસો જેનું ભજન કરે છે અને જેને પરભુ માંને છે ઈ બધાયનો ઈ પાપી માણસ નકાર કરશે. ઈ બધાય કરતાં પોતાને મોટો મનાવશે, અને પરમેશ્વરની વિરુધ મંદિરમાં જયને એની જગ્યાએ બેહીને પરમેશ્વર હોવાનો દાવો કરશે.