Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 12:20 - કોલી નવો કરાર

20 હેરોદ રાજા તુર અને સિદોનના લોકોની માથે બોવ ગુસ્સે હતો, ઈ હાટુ ઈ શહેરના લોકો, બ્લાસ્તસ જે રાજાનું કામ હંભાળનારો માણસ હતો, એની સલાહ લયને રાજાની પાહે શાંતિ માંગવા હાટુ આવ્યો, કેમ કે ઈ દેશના લોકોનું ભોજન હેરોદના દેશમાંથી પુરું પાડવામાં આવતું હતું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 12:20
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

એના માલિકે ઈ અન્યાયી કારભારીના વખાણ કરયા, કારણ કે, એણે હોશિયારીથી કામ કરયુ હતું. કેમ કે, આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે.


જે દિવસે હેરોદ રાજાએ ઈ શહેરના લોકોને મળવાનું નક્કી કરયુ, ઈ દિવસે ઈ રાજા; રાજાના લુગડા પેરીને ન્યાયાસન ઉપર બેહીને, તેઓને ભાષણ દેવા મંડયો.


અમને ડાબી બાજુ સાયપ્રસ ટાપુ દેખાણો, અમે એને મુકીને સિરિયા પરદેસ બાજુ આગળ વધતા ગયા, અને તુર નામના શહેરમાં આવી પુગયા, કેમ કે ન્યા વહાણમાંથી માલ સામાન ઉતારવાનો હતો.


તુર શહેરથી સાલું કરેલી યાત્રા પુરી કરી અમે ટાલેમાઈસ શહેરમાં પુગ્યા. અને ભાઈઓને મળીને સલામ કરીને એની હારે એક દિવસ રયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ