Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 12:15 - કોલી નવો કરાર

15 તેઓએ એને કીધું કે, “તુ ગાંડી છે.” પણ એણે પુરા વિશ્વાસથી કીધું કે, “પિતર જ છે.” તઈ તેઓએ કીધું કે, “એનો સ્વર્ગદુત હશે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 12:15
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

સાવધાન રયો કે, આ નાનાઓમાંથી એકને પણ તમે નો વખોડો; કેમ કે, હું તમને કવ છું કે, સ્વર્ગમાં તેઓના સ્વર્ગદુત મારા સ્વર્ગમાંના બાપનું મોઢું સદાય જોય છે.


પણ મરિયમે એને કીધું કે, “ઈસુ જીવતો છે, અને મે આઘડી જ એને જોયો છે!” તઈ તેઓએ વિસારયું કે આ હાસુનો થય હકે.


એની પછી જઈ તેઓ ખાવા બેઠા હતાં તઈ ઈસુ ઈ અગ્યાર ચેલાઓને જોવા મળ્યું, અને ઈસુએ તેઓને ઠપકો દીધો કેમ કે, જે લોકોએ એને જીવતા થયા પછી દેખાણો હતો, એની વાતો ઉપર ચેલાઓએ વિશ્વાસ કરયો નોતો,


થોડાક વખત પછી એક બીજો માણસ હિંમતથી કેવા લાગ્યો કે, આ હાસુ છે કે, “આ પણ એની હારે હતો કેમ કે, આ હોતન ગાલીલનો છે.”


પણ ગમાડેલા ચેલાઓને આ શબ્દો નકામી વાતોની જેવા લાગયા, અને તેઓએ ઈ બાયુ ઉપર વિશ્વાસ નો કરયો.


પણ પિતર કમાડ ખખડાવતો જ રયો, તઈ એણે ખડકી ખોલી, અને એને જોયને સોકી ગયા.


જઈ એવી રીતે પાઉલ જવાબ દય રયો હોય, તઈ ફેસ્તસ રાજ્યપાલે જોરથી રાડ નાખીને કીધું કે, “હે પાઉલ, તુ ગાંડો છો, વધારે ભણવાથી તુ ગાંડો થય ગયો છો.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ