પ્રેરિતોનાં કૃત્યો 12:10 - કોલી નવો કરાર10 તઈ ઈ પેલી અને બીજી સોકીમાંથી નીકળીને લોખડના દરવાજાની પાહે પુગ્યા, જેનો મારગ શહેરની બાજુ જય રયો છે. ઈ દરવાજો એની હાટુ પોતાની મેળે જ ખુલી ગયો, અને તેઓ નીકળીને એક જ બજારમાં થયને ગયા, એટલામા સ્વર્ગદુત એને મુકીને વયો ગયો. အခန်းကိုကြည့်ပါ။ |