6 જઈ મે એક ધ્યાનથી જોયું, તો ધરતીનાં બધાય પરકારના સ્યાર પગવાળા અને પેટે હાલનારા જંગલી જનાવરો અને આભમાં ઉડનારા પંખીઓ હતા.
પછી ઈસુએ પાછા એની આખું ઉપર હાથ મુક્યાં, તઈ ઈ માણસે આંખુ ઉઘાડી અને ધ્યાનથી જોયને પુરી રીતે ઈ હાજો થયો, અને એને બધુય સોખ્ખું દેખાણું.
તઈ એણે સોપડી બંધ કરીને સેવકને પાછી હાથમાં આપીને ઈસુ બેહી ગયો, અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં બધાય ધ્યાનથી એના ઉપર જોય રયા હતા.
જેમાં ધરતી ઉપરનાં બધાય પરકારના સ્યાર પગવાળા અને પેટે હાલનારા જનાવરો અને આભમાં ઉડનારા પંખીઓ હતા.
હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરી રયો હતો, તઈ હું બેભાન થય ગયો અને એક સંદર્શન જોયું કે, આભ ખુલી ગયુ, અને એક મોટી સાદર જેવી એક વસ્તુ નીસે ઉતરી રય છે. એને સ્યારેય છેડાથી પકડીને ધરતી ઉપર ઉતારવામાં આવી રય છે.
અને એક એવી વાણી હાંભળી કે, હે પિતર ઉભો થા, અને એને મારીને ખા.
પિતર અને યોહાને એને ધ્યાનથી જોયો. પિતરે કીધું કે, “અમારી હામું જો.”