Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 11:15 - કોલી નવો કરાર

15 જઈ હું વાતુ કરવા મંડયો, તો પવિત્ર આત્મા એના ઉપર એવી રીતે ઉતરયો કે, જે રીતે શરૂઆતમાં આપડી ઉપર ઉતરયો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 11:15
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ પાઉલે એના ઉપર હાથ રાખ્યો, તો પવિત્ર આત્મા એના ઉપર ઉતરી, અને ઈ બીજી ભાષા બોલવા અને ભવિષ્યવાણી કરવા મંડો.


જઈ પ્રાર્થના પુરી કરી લીધી, તો ઈ જગ્યા હલી ગય જ્યાં ઈ બેઠા હતાં, અને ઈ બધાય પવિત્ર આત્મામાંથી ભરપૂર થય ગયા, અને ઈ પરમેશ્વરનાં વચનનો દ્રઢતાથી પરચાર કરવા મંડયા.


પછી પિતર જોપ્પા શહેરમાં સામડાનો વેપાર કરનારો, સિમોન નામનો એક માણસની ન્યા ઘણાય દિવસ રયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ