11 અને ઈ જ વખતે ત્રણ માણસો જે કાઈસારિયા શહેરથી કર્નેલ્યસે મોકલ્યા હતાં, ઈ જેના ઘરમાં અમે રોકાણા હતાં, ન્યા આવીને ઉભા રયા.
ઈસુએ કાઈસારિયા ફીલીપ્પી પરદેશમાં આવીને પોતાના ચેલાઓને પુછયું કે, “માણસનો દીકરો કોણ છે, ઈ વિષે લોકો શું કેય છે?”
ત્રણ વખત આવું જ થયુ, તઈ તરત ઈ સાદરને આભમાં પાછી ખેસી લેવામાં આવી.
ફિલિપે જાણ્યું કે, એને અશ્દોદ શહેરમાં લાવવામાં આવ્યો છે ઈ કાઈસારિયા શહેર પુગ્યા હુધી બધાય નગરો હારા હમાસારનો પરચાર કરતો ગયો.