9 બીજે દિવસે લગભગ બપોરના વખતે જઈ તેઓ ત્રણ માણસો હાલતા હાલતા શહેરની પાહે પુગ્યા. ઈ વખતે પિતર પ્રાર્થના કરવા હાટુ ધાબા ઉપર સડયો, જે ઘરમાં ઈ રેતો હતો.
વળી બપોરે લગભગ બાર વાગે અને ત્રણ વાગ્યાની આજુબાજુ, એણે બારે જયને એમ જ કરયુ.
જે ધાબા ઉપર હોય, ઈ ઘરમાંથી પોતાનો સામાન લેવા હાટુ નીસે નો ઉતરે,
બોપરથી લગભગ ત્રણ કલાક હુધી આખા દેશમાં અંધારું થય ગયુ.
પણ જઈ તું પ્રાર્થના કર, તઈ તુ ઓયડીમાં જયને કમાડ બંધ કરીને, તારા બાપને જે ખાનગી જગ્યામાં છે, પ્રાર્થના કર પછી તારો બાપ જે ખાનગીમાં જોવે છે, ઈ તને વળતર આપશે.
હવારના પોરનો સુરજ ઉગા પેલા ઈસુ ઘણોય વેલો ઉઠીને બારે ગયો, અને ઉજ્જડ જગ્યામાં જ્યાં લોકો નોતા ન્યા જયને પ્રાર્થના કરવા લાગ્યો.
અને લોકોને વિદાય કરીને ઈસુ ડુંઘરા ઉપર પ્રાર્થના કરવા હાટુ ગયો.
એક વખત બપોરના લગભગ ત્રણ વાગે, એણે એક દર્શનમાં સોખે સોખું જોયું કે, પરમેશ્વરનાં એક સ્વર્ગદુતે એની પાહે આવીને કીધું કે, “કર્નેલ્યસ,”
પણ અમે તો પ્રાર્થના, વચન પરચાર અને શિક્ષણ દેવામાં લાગેલા રેયી.”
અને દરેક વખતે અને દરેક પરકારે આપડે એવી જ રીતે પ્રાર્થના કરવી જોયી જેમ પવિત્ર આત્મા દોરવણી કરે છે, અને વિનવણી કરતાં રયો, અને જાગતા રયો કે, બધાય પવિત્ર વિશ્વાસી લોકોની હાટુ સદાય વિનવણી કરો,
હું ઈચ્છું છું કે, બધીય પ્રાર્થના સભાઓમાં માણસ, પરમેશ્વરને સમર્પિત હાથોને ઉપર ઉસા કરીને અને ગુસ્સો અને વિવાદ કરયા વગર પ્રાર્થના કરે.