6 ઈ સિમોન સમારના ઘરે રેતો હતો, જેનું ઘર દરિયા કાઠે છે.”
જો કોય એની ઈચ્છા પરમાણે કરવા માંગતો હોય, તો ઈ હંમજી જાય કે, હું શિક્ષણ આપું છું, ઈ પરમેશ્વરની તરફથી છે કે, પછી હું મારી તરફથી બોલું છું
ઈ હાટુ કોયને જોપ્પા શહેરમાં મોકલીને સિમોન જે પિતર કેવાય છે બોલાવી લેય. ઈ ચમાર સિમોનની ઘરે રેતો હતો. જેનું ઘર દરિયાને કાઠે છે. જઈ ઈ આયશે તઈ ઈ તમને પરમેશ્વરની તરફથી સંદેશો બતાયશે”
જઈ ઈ સ્વર્ગદુત જેણે એની હારે વાત કરી હતી ઈ વયો ગયો, તો એના બે ચાકરો જે એની પાહે સદાય હાજર રેતા હતાં, અને એક સિપાય જે પરમેશ્વરની ભગતી કરનારો અને ખાસ ચાકર હતો તેઓને બોલાવ્યા.
પછી પિતર જોપ્પા શહેરમાં સામડાનો વેપાર કરનારો, સિમોન નામનો એક માણસની ન્યા ઘણાય દિવસ રયો.
પણ તુ હવે ઉભો થા અને શહેરમાં જા અને ન્યા તારે શું કરવાનું છે, ઈ તને કોય કેહે.”