24 બીજે દિવસે ઈ કાઈસારિયા શહેરમાં પુગીયા, અને કર્નેલ્યસ પોતાના કુટુંબના લોકો અને પોતાના મિત્રોને ભેગા કરીને એની વાટ જોતો હતો.
ઈસુએ કાઈસારિયા ફીલીપ્પી પરદેશમાં આવીને પોતાના ચેલાઓને પુછયું કે, “માણસનો દીકરો કોણ છે, ઈ વિષે લોકો શું કેય છે?”
લેવીએ પોતાના ઘરે ઈસુની હાટુ મોટી મેમાનગતી કરી. દાણીઓ અને બીજા લોકોનું મોટુ ટોળું એની હારે ખાવા બેઠું હતું.
કાઈસારિયા શહેરમાં કર્નેલ્યસ નામનો એક માણસ રેતો હતો, જે ઈટાલીયન નામની ટુકડીના હો સિપાયનો અધિકારી હતો.
અને એની હારે વાતો કરતો પાહે ગયો, ન્યા લોકોને ભેગા થયેલા જોયને,
ફિલિપે જાણ્યું કે, એને અશ્દોદ શહેરમાં લાવવામાં આવ્યો છે ઈ કાઈસારિયા શહેર પુગ્યા હુધી બધાય નગરો હારા હમાસારનો પરચાર કરતો ગયો.