14 પણ પિતરે કીધું કે, “નય પરભુ નય, હું નય ખાવ; કેમ કે, કોય પણ અશુદ્ધ વસ્તુ મે કોય દિવસ ખાધી નથી.”
જે મોઢામાં જાય છે, તે માણસને અશુદ્ધ નથી બનાવતું, પણ જે માણસમાંથી બારે નીકળે છે, ઈ માણસને અશુદ્ધ બનાવે છે.”
તઈ પિતર એને એક બાજુ લય જયને ઠપકો દેવા લાગ્યો, “ઓ પરભુ પરમેશ્વર, ઈ તારાથી દુર રેહે, એવું એને કોય દિવસ નય થાય.”
પણ બુદ્ધિશાળીઓએ જવાબ દીધો કે, ખબર નય, કદાસ અમને અને તમને પુરૂ થાય એટલું તેલ નથી, ઈ હાટુ આ હારું છે કે, તમે વેસનારાઓની પાહે જાવ, પોત પોતાની હારું વેસાતી તેલ લીયાવો.
જોવ, એક કોઢિયો એની પાહે આવ્યો, અને પગે લાગીને કીધુ કે, “હે પરભુ હું જાણું છું કે, જો તું ઈચ્છે તો મને શુદ્ધ કરી હકશો.”
તેઓએ જોયુ કે, એના કેટલાક ચેલાઓ ખરાબ હાથે ખાવાનું ખાતા હતા. એનો અરથ આ છે કે, તેઓએ પોતાના અશુદ્ધ હાથ યહુદી રીતી રીવાજ પરમાણે નોતા ધોયા.
પણ એની માંએ તેઓને કીધું કે, “એમ નય, પણ એનુ નામ યોહાન રાખવાનું છે.”
ઈ બાયે ઈસુને કીધું કે, “પરભુ, તારી પાહે પાણી ભરવા હાટુ કાય વસ્તુ નથી, અને કુવો પણ બોવ ઊંડો છે; તો પછી ઈ જીવનનું પાણી તારી પાહે ક્યાંથી આવ્યું?
અને એક એવી વાણી હંભળાણી કે, “હે પિતર ઉભો થા, અને એને મારીને ખા.”
આપડે યહુદી લોકોના નિયમની વિરુધ છયી પણ પરમેશ્વરે મને બતાવ્યું છે કે, કોય પણ માણસને અપવિત્ર કે અશુદ્ધ નો કવ.
મે જવાબ દીધો કે, “હે પરભુ, તુ કોણ છે?” એણે મને કીધું કે, “હું નાઝરેથનો ઈસુ છું, જેને તુ સતાવ છો.”
એણે પુછયું કે, “હે પરભુ તુ કોણ છે?” એણે જવાબ દીધો કે, “હું ઈસુ છું, જેને તુ સતાવ છો.