26 તઈ એણે ઈ બેયની હાટુ સીઠ્ઠીયું નાખી અને સીઠ્ઠીમાં માથ્થીયસનું નામ નીકળ્યું અને એની અગ્યાર ગમાડેલા ચેલામાં ગણતરી થય.
જઈ બાર ગમાડેલા ચેલાઓને ઈસુએ મોકલ્યા હતાં, ઈ પાછા આવીને ઈસુની આગળ ભેગા થય ગયા, અને જે જે તેઓએ કરયુ અને શીખવાડયુ હતું, ઈ બધુય તેઓએ એને કીધું.
તઈ એને બે માણસોને ઉભા કરયા, એક બાર્નાબાસ તરીકે ઓળખાતો યોસેફ (ઈ યુસ્તસ પણ કહેવાતો હતો), અને બીજો માથ્થીયસ.
અને તેઓએ કનાન દેશની હાત જાતિનો નાશ કરીને, એની જમીન પોતાના લોકોને વારસામાં આપી દીધી.
તઈ પિતર ઈ અગ્યાર ચેલાની હારે ઉભો રયો અને જોરથી રાડ નાખીને કેવા મંડયો; હે યહુદીયા પરદેશ અને યરુશાલેમના શહેરના રેનારા લોકો, આ જાણી લ્યો અને ધ્યાન રાખીને મારી વાત હાંભળી લ્યો.
તેઓએ શહેરની દીવાલ પાયાની બારે પાણાની ઉપર બનાવી હતી અને દરેક પાણા ઉપર ઘેટાના બસ્સાના બાર ગમાડેલા ચેલાઓમાંના એક-એકનુ નામ લખેલુ હતુ.