Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 1:21 - કોલી નવો કરાર

21 ઈ હાટુ ઈ જરૂરી છે કે એક માણસને ચેલા તરીકે ગમાંડવામા આવે, જે પરભુ ઈસુના બધાય કામમા બધાય વખતની સાક્ષી છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 1:21
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

અમે આ વાતુ વિષે હાંભળ્યું છે કે, જે લોકોએ એવુ થાતા જોયું, ઈ વખતથી બધાય વખત પરમાણે સાલું થયુ અને આ લોકોએ બીજાઓને પરમેશ્વરનાં સંદેશા વિષે શીખવાડુ.


ઈ બાયુ અંદર ગયુ પણ તેઓએ પરભુ ઈસુની લાશને ભાળી નય.


અને તમે જગતના લોકોને મારા વિષે બતાયશો, કેમ કે તમે શરૂવાતથીજ મારી હારે છો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ