Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




3 યોહાન 1:3 - કોલી નવો કરાર

3 કેમ કે, જઈ કોય સાથી વિશ્વાસી ભાઈઓને આવીને અમને બતાવ્યું કે, તુ પરમેશ્વરનાં હાસા મારગ પરમાણે જીવી રયો છે, અને જેની ઉપર તુ હાસોહાસ હાલે છે, તો હું બોવ જ રાજી થયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




3 યોહાન 1:3
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

એક દિવસ એકસો વીસ વિશ્વાસી લોકો ભેગા થયા, તઈ પિતર એની વસમાં ઉભો રયને કેવા મંડયો.


કોકનું ભુંડુ થાતું હોય તો એમા નય, પણ કોકનું હારું થાતું હોય તો પણ હાસાયમાં આનંદ થાય છે.


ઈ હાટુ જ્યાં હુધી આપણને તક મળી રેય છે, આપડે બધાય લોકોની હારે ભલાય કરી, પણ ખાસ કરીને આપડે જે હારું છે ઈ આપડા વિશ્વાસીયો હાટુ કરવુ જોયી.


અને આનંદથી અમારી દરેક પ્રાર્થનાઓમા તમારા બધાય હાટુ સદાય પરમેશ્વર પાહે મદદની વિનવણી કરી છયી.


અમે તમને પ્રેમ કરી છયી, કેમ કે હાસા શિક્ષણમાં વિશ્વાસ કરી છયી અને ઈ શિક્ષણ સદાય આપડી હારે બનેલું રેહે.


હું બોવ રાજી થયો, જઈ મે હાંભળૂ કે, તારા થોડાક સંતાનો ઈ હાસાયનું પાલન કરીને જીવી રયા છે, જેણે આપડા પોતાના પરમેશ્વર બાપે આપણને કરવાનો હુકમ આપ્યો છે.


ઈ હાટુ જો હું જઈ આવય, તો મંડળીના લોકોથીને મોંઢામોઢ વાત કરય કે, ઈ શું શું કરે છે, એટલે કે, અમારી ઉપર ખરાબ કામો કરવાના ખોટા આરોપ લગાડે છે. અને એટલુ જ નય ઈ પોતે પરચાર કરનારા ભાઈઓને સ્વીકારતા નથી અને જે તેઓનો સ્વીકાર કરવા માગે છે એને હોતન ના પાડે છે, અને તેઓને મંડળીમાંથી બારે કાઢી મુકે છે.


હે વાલા, મારી ઈ પ્રાર્થના છે કે, જેમ તુ પોતાના આત્માથી વિશ્વાસમા મજબુત થય રયો છો, એમ જ તુ દરેક વાતોમાં વધતો જા, અને તાજો માજો રે.


જઈ પણ હાંભળુ છું કે, ઈ લોકો જે મારા બાળકો જેવા છે, ઈ એવી રીતે જીવે છે, જે ખરેખર પરમેશ્વરે આપણને દેખાડયું છે. આ મને હજી પણ વધારે રાજી કરે છે.


હે મારા વાલા મિત્ર, તે ઈમાનદારીથી આપડી હારે આપડા સાથી વિશ્વાસી ભાઈઓને મદદ કરવા હાટુ બોવ કામ કરયુ છે, જે ગામે ગામ જયને પરચાર કરનારા સેવક ન્યા હુધી કે, તુ ઈ લોકોની પણ મદદ કરે છે જેને તુ ઓળખતો નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ