Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 તિમોથીને પત્ર 4:20 - કોલી નવો કરાર

20 એરાસ્તસ કરિંથી શહેરમાં રય ગયો, અને ત્રોફીમસ માંદો હતો એટલે હું એને મિલેતસ શહેરમાં મુકીને આવ્યો છું

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 તિમોથીને પત્ર 4:20
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

આ પછી પાઉલ આથેન્સ શહેરને મુકીને કરિંથી શહેરમાં આવ્યો.


તઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદાર ક્રિસ્પસેતે પોતાના બધાય પરિવારની હારે ઈસુ ઉપર વિશ્વાસ કરયો, અને ઘણાયે કરિંથી શહેરમાં રેનારા લોકોને પણ હાંભળીને પરભુ ઉપર વિશ્વાસ કરયો અને જળદીક્ષા લીધી.


ઈ હાટુ એની સેવા મદદ કરવાવાળામાંથી તિમોથી અને એરાસ્તસને મકદોનિયા પરદેશમા પોતાની આગળ મોકલી દીધો, અને પોતે થોડાક દિવસ આસિયા પરદેશના ઈફીસુસ શહેરમાં રય ગયો.


ન્યાંથી અમે લંગર છોડીને અને બીજે દિવસે ખીઓસ ટાપુએ પુગ્યા, અમે બીજે દિવસે દરિયો ઓળંગીને સામોસ ટાપુએ અને એને બીજે દિવસે મિલેતસ બંદરે આવ્યા.


અને જઈ અમે મિલેતસ શહેરમાં ઉતરયા, તઈ પાઉલે એફેસસ શહેરની મંડળીના વડવાઓને સંદેશ મોકલ્યો, અને મંડળીના વડવાઓને અને લોકોને બોલાવ્યા.


બેરિયા શહેરના પૂર્હસનો દીકરો સોપાતર અને થેસ્સાલોનિકા શહેરમાંથી આરિસ્તાર્ખસ અને સેકુંદસ, અને દર્બેનો શહેરનો ગાયસ, અને લુસ્ત્રા શહેરનો તિમોથી, અને આસિયાના પરદેશનો તુખિકસ અને ત્રોફીમસ; જેઓ આસિયા પરદેશ હુધી અમારી હારેના યાત્રી હતાં.


(તેઓએ એવુ કીધું કે, કેમ કે પેલા એફેસી શહેરમાં રેનારા ત્રોફીમસને જે બિનયહુદી હતો, પાઉલની હારે શહેરમાં જોયો હતો. અને હમજ્યાં હતાં કે પાઉલ એને મંદિરમાં લીયાવ્યો છે.)


ગાયસ પણ તમને પોતાની સલામ આપી રયો છે. હું એના ઘરમાં રવ છું જ્યાં મંડળી ભેગી થાય છે. એરાસ્તસ, જે આ શહેરનો ભંડારી છે અને આપડો ભાઈ કવાર્તુસ પણ તમને સલામ કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ