2 તિમોથીને પત્ર 4:16 - કોલી નવો કરાર16 પેલીવાર રોમ શહેરમાં ન્યાય કરનારાની હામે મારે ઉભા રેવું પડયું, જેથી જેઓએ મારી ઉપર ખોટા કામ કરવાનો આરોપ લગાડો હતો, એનો જવાબ હું એને આપી હકુ, તઈ કોય પણ મારી બાજુથી સાક્ષી બનવા હાટુ આવ્યા નય, પણ બધાય મને મુકીને વયા ગયા. હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તેઓને માફ કરે. အခန်းကိုကြည့်ပါ။ |