Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 તિમોથીને પત્ર 2:20 - કોલી નવો કરાર

20 રૂપિયાવાળાના ઘરમાં ખાલી હોના ચાંદીના વાસણો રેય છે, એવુ નથી, પણ લાકડાના અને માટીના પણ વાસણો રેય છે, કેટલાક વાસણો ખાસ અવસરો હાટુ, અને કેટલાક વાસણો દરોજ ઉપયોગ કરવા હાટુ હોય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 તિમોથીને પત્ર 2:20
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ જવાબ દીધો કે, “મારામાં મેલી આત્મા નથી, પણ હું મારા બાપને માન આપું છું પણ તમે મારું અપમાન કરો છો.


પણ ભલા માણસ, તુ વળી કોણ છો કે, પરમેશ્વરને હામે સવાલ કરશો? તે મને આવુ કેમ બનાવ્યું? આવુ ગારાનું વાસણ પોતાના બનાવનારને કય હકે નય.


કેમ કે અમે પરમેશ્વરનાં સેવકો તરીકે હારે કામ કરનારા છયી; તમે પરમેશ્વરની ખેતી, અને પરમેશ્વરનાં ઘર છો.


અમે તો ધૂડના ઠામડાની જેમ છયી અને અમારી પાહે પણ આ આત્મા છે; જેથી બધાયથી હારું સામર્થ્ય અમારું નથી, પણ પરમેશ્વર પાહેથી મળેલું છે એમ ખુલ્લું થાય છે.


ઈસુની હારે સબંધને લીધે બીજાઓની હારે તમે પણ ઈ ઘરમાં રયા છો; ઈ ઘરમાં પરમેશ્વર પોતાના આત્માની વસોવસ છે.


પણ જો મને આવવામાં વાર લાગે તો તું જાણી લે કે, પરમેશ્વરના ઘરમાં કેવું વરતન રાખવું જોયી, પરમેશ્વરનુ ઘર તો જીવતા પરમેશ્વરની મંડળી છે ઈ તો હાસનો સ્થંભ અને આધાર છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ