Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 થેસ્સાલોનિકીઓને પત્ર 3:9 - કોલી નવો કરાર

9 ઈ હાટુ નથી કે, અમે તમારી પાહેથી મદદ લેવાનો અધિકાર હતો નય, પણ અમે તમારી હામે નમુનો બની, જેથી તમે પણ અમારી જેવું જીવન જીવો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 થેસ્સાલોનિકીઓને પત્ર 3:9
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

મારગ હારું જોળી, બબ્બે ઝભ્ભા, જોડા કે, લાકડી પણ લેતા નય, કેમ કે, મજુરને પોતાનું ખાવાનું મળવું જોયી.


કેમ કે, મે તમને નમુનો દેખાડયો છે, જેથી જેવું મે તમારી હારે કરયુ છે, તમે પણ એવુ જ કરતાં રયો.


ઈ હાટુ હું વિનવણી કરું છું કે, મારા નમૂના પરમાણે કરો.


મસીહ સંદેશાનું શિક્ષણ લેતા માણસે પોતાના શિક્ષકને બધીય હારી બાબતોમાંથી હિસ્સો આપવો જોયી.


અમે મસીહના ગમાડેલા ચેલાઓ હોવા છતાં પણ અમે નતો માણસોથી, નતો તમારીથી, અને નતો કોય બીજા લોકોથી, માન ઈચ્છતા હતા.


તમે પોતે જાણો છો કે, તમને કેવી રીતે અમારી જેવું જીવન જીવવું જોયી કેમ કે, અમે તમારી હારે રયને કામ કરવામા આળસ નથી કરી.


એક કારણ જેની હાટુ પરમેશ્વરે તમને ગમાડીયા છે, ઈ આ છે કે તમે પીડા સહન કરો. જઈ મસીહે તમારી હાટુ પીડા સહન કરી, ઈ તમારી હાટુ એક દાખલો બની ગયો, જેથી તમે એણે જે કરયુ એનુ અનુસરણ કરો.


અને જે લોકો તમને હોપવામાં આવ્યા છે, તેઓને આદેશ દેતા ફરોમાં, જેમ એક શાસન કરનાર પોતાના લોકોને આદેશ દેય છે, પણ એના હાટુ એક દાખલો બનો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ