Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 થેસ્સાલોનિકીઓને પત્ર 3:13 - કોલી નવો કરાર

13 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે બીજાની ભલાય હાટુ હારા કામો કરતાં રયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 થેસ્સાલોનિકીઓને પત્ર 3:13
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, સદાય પ્રાર્થના કરવી જોયી, અને કાયર થાવુ નય, આ બતાવવા હાટુ જ તેઓને એક દાખલો આપતા કીધુ કે,


જેઓએ હારા કામમા સ્થિર રયને મહિમા, અને આદર અને અમરપણું ગોતે છે, તેઓને પરમેશ્વર અનંતકાળનું જીવન આપશે.


પણ જઈ બધાય એને આધીન કરાહે, ઈસુ આધીન થયેલાઓને આધીન નય થાય પણ બાપની આધીન થાહે ઈ હાટુ કે, પરમેશ્વર બધાયમાં પુરૂ થાય.


ઈ હાટુ જઈ આપડી ઉપર એવી દયા થય કે, આપડે પરમેશ્વરનાં સંદેશાનો પરચાર કરવાની સેવા મળી, તો આપણે હિંમત નથી હારતા.


જેથી અમે થાકી જાતા નથી; પણ જો અમારુ દેહિક જીવન ધીરે-ધીરે નાશ થાતું જાય છે, પણ અમારી અંદરનું આત્મિક જીવન દરોજ તાજું થાતું જાય છે.


અને હું ઈ પ્રાર્થના કરું છું કે, એકબીજાની પ્રત્યે તમારો પ્રેમ, અને બધાય પરકારનું જ્ઞાન અને હમજણ હારે ખુબ આગળ વધતો જાય,


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, છેલ્લી વાત આ છે કે, તમારુ જીવન જીવવાથી પરમેશ્વરને કેવી રીતે રાજી કરવા ઈ અમારીથી શીખા છો, અને એમ જ તમે જીવો છો, ઈ હાટુ અમે પરભુ ઈસુ મસીહના નામમાં તમારીથી વિનવણી કરી છયી, અને તમને હંમજાવી પણ છયી કે, તમે એમા વધતા જાવ.


તો પણ એની હારે દુશ્મનની જેમ વ્યવહાર નો કરો, પણ પોતાના વિશ્વાસી ભાઈ હમજીને સેતવણી આપો.


ઈ હાટુ ઈસુ ઉપર વિસાર કરો; જેણે પાપીઓ દ્વારા બોવ જ દુખ સહન કરયું, જેથી તમે નિરાશ થયને હિંમત નો છોડો.


પોતાના દીકરા તરીકે પરમેશ્વર તમને જે પ્રોત્સાહનના વચનો કેય છે, ઈ શું તમે ભુલી ગયા છો!


હું જાણું છું કે, તે ધીરજથી દુખોને સહન કરયા છે કેમ કે, તુ મારી ઉપર વિશ્વાસ કરશો, જેથી તે મારી સેવા કરવાનું બંધ નથી કરયુ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ