18 અમે પોતે જ પરમેશ્વરને સ્વર્ગથી આવું કેતા હાંભળ્યો છે જઈ અમે ઈ પવિત્ર ડુંઘરા ઉપર મસીહની હારે હતાં.
ચેલાઓએ ઈ હાંભળીને મોઢા ભરાયને ઉંધા પડયા, ને બોવ જ બીય ગયા.