Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 યોહાન 1:8 - કોલી નવો કરાર

8 ઈ હાટુ તમારે પોતાના વિષે સાવધાન રેવું જોયી કે, ક્યાક ઈ લોકો તમને દગો નો દેય, જેથી તમે એને ખોયનો નાખો જેને મેળવવા હાટુ આપડે એટલી મેનત કરી છે, પણ તમને ઈ બધાય આશીર્વાદો મળશે, જેનો વાયદો પરમેશ્વરે તમારી હારે કરયો છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 યોહાન 1:8
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ઈસુએ તેઓને જવાબ દીધો કે, સાવધાન રયો કે, તમને કોય દગો નો આપે.


આ બધીય ઘટના થયા પેલાથી, મે તમને આની વિષે બતાવ્યું છે. જેથી તમે મારા ચેલાઓ, સાવધાન રયો.


તમારે સદાય સાવધાન રેવું જોયી કેમ કે, તમારા દુશ્મનો તમને કોરાટમાં લય જાહે અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં મારશે. કેમ કે, તમે મારું માનો છો, રાજ્યપાલ અને રાજાઓની હામે ઉભા રાખવામાં આયશે જેથી તમારો ન્યાય કરવામા આવે. તઈ તમે તેઓની હામે મારા સાક્ષી બનશો.


એને એણે કીધુ કે, “તુ પણ પાંસ શહેરનો અધિકારી થાય.”


ઈસુ તેઓને કેવા લાગ્યો કે, સાવધાન રયો કે કોય તમને દગો નો આપે. કેમ કે, ઘણાય લોકો મારા નામનો ઉપયોગ કરીને આયશે. તેઓ કેહે કે, “હું મસીહ છું” અને હાસો વખત આવ્યો છે, “પણ તમે તેઓની વાહે જાતા નય.


પાકને લણનારા મજુરી મેળવે છે, અને અનંતકાળના જીવનના પાકને ભેગુ કરે છે, જેથી વાવનારો અને લણનારો બેય મળીને રાજી થાય.


અને છેલ્લે એણે મને હોતેન દર્શન દીધા, જેમ કે, વખત પેલા જનમેલો બાળક હોય.


જો કોય માણસને પાયા ઉપર જે કામો કરયા છે, તો એને એનું ઈનામ પ્રાપ્ત થાહે.


હરેક માણસ પરમેશ્વરે એને હોપેલુ કામ જે રીતે કરશે ઈ પરમાણે એને બદલો મળશે.


વિશ્વાસુ બન્યા પછી તમે બોવ દુખ ભોગવ્યું. હું હાસીન આશા રાખુ છું કે, આ દુખ નકામાં નોતા.


જે કાય તમે કરી રયા છો એના કારણે હું સીંતામાં છું કે, તમારી વસે મારી સેવા નકામી થય છે.


ગમે એમ હોય, તોય પણ આપડે હજી હુધી જેમ અનુસરણ કરયુ છે ઈ જ રીતે હજીય આગળ વધી.


ઈ વીતેલા વખતને યાદ કરો, જઈ તમે મસીહના વિષે જાણ્યું અને દુખને સહન કરીને વિશ્વાસમાં મજબુત થ્યા પછી.


ઈ હાટુ હિંમત નો છોડો કેમ કે તમે પરમેશ્વરથી બોવ જ બદલો મેળવશો.


ક્યાક કોય પરમેશ્વરની કૃપા પામ્યા વગર રય નો જાય, કડવો છોડ મુળયેથી ઉગીને પોતાના ઝેર દ્વારા બીજાઓને નુક્સાન પુગાડે છે. તમારામાંનો કોય એના જેવો નો થાય ઈ હાટુ સાવધાન રયો.


હું જલ્દી જ આવનાર છું, ઈ હાટુ પાક્કી રીતે વિશ્વાસ સાલું રાખ, જેથી કોય પણ તારો મુગટ આસકી નો લેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ