9 જેવું શાસ્ત્રમાં લખ્યું છે કે, “પરમેશ્વર ગરીબ લોકોને ઉદારતાથી આપે છે, અને એનું ન્યાયપણું સદાય ટકે છે.”
હવે વિશ્વાસ, આશા અને પ્રેમ ઈ ત્રણેય ટકી રેય છે; પણ ઈ ત્રણેયમાં પ્રેમ બધાયથી મહાન છે.
પરમેશ્વર જ છે, જે ખેડુતોને વાવવા હાટુ બી અને ખોરાક હાટુ રોટલી પુરી પાડે છે, તેઓ તમારુ વાવવાનું બી પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયપણાનો પાક પુષ્કળ થાહે.