Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 9:5 - કોલી નવો કરાર

5 ઈ હાટુ મેં સાથી વિશ્વાસી ભાઈઓને આ વિનવણી કરવાનું જરૂરી હંમજ્યુ કે, તેઓ પેલા તમારી પાહે આવે અને જે આશીર્વાદ આપવાનું તમને કીધું હતું, એને ભેગુ કરી લેય, આ દબાણથી નય પણ ઉદારતાથી આપે છે એવી ખબર પડે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 9:5
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

અઠવાડીયાનાં પેલા દિવસે તમારામાંથી દરેક પોતાની કમાણી પરમાણે થોડુક પોતાની પાહે અલગથી રાખી મુકે કે, મારે આવવાનું હોય તઈ ફાળો નો કરવો પડે.


ઈ હાટુ આપડે તિતસને હંમજાવ્યો કે, જેવું એણે પેલા શરૂવાતમાં કરયુ હતું, ઈ જ પરમાણે ઈ તમારામાં આ ઉદારતાની કૃપા પુરી કરે.


પણ હવે હું તમારી પાહે તિતસ અને એની હારે બીજા બે ભાઈઓને મોકલું છું કે, તમારી વિષે આપડે જે અભિમાન કરયુ, ઈ ખાલી બોલવા દ્વારા જ નથી પણ જેવું મેં કીધું, એમ તમે મદદ કરવા હાટુ તૈયાર થાવ.


હવે હું આ કવશું કે, જે માણસ થોડાક બી વાવે છે, એનો પાક પણ થોડોક જ થાય છે. પણ જે માણસ ઘણાય બી વાવે છે, એને ન્યા ખુબજ જાજો પાક ઉતરે છે.


આ હું ઈ હાટુ નથી કેતો કે, મારે દાન જોયી છી. પણ તમારા લાભમાં ઘણાય ફળ મળે એવુ માગું છું.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ