Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 9:1 - કોલી નવો કરાર

1 હવે યહુદીયા પરદેશમાં રેનારા પરમેશ્વરનાં લોકોની મદદ હાટુ મારે તમને લખવાની કાય જરૂર નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 9:1
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ મરેલામાંથી જીવતું ઉઠવું ઈ વિષે પરમેશ્વરે જે તમને કીધુ છે તે શું તમે નથી વાસ્યુ?


બોવ વરહ પછી પોતાના ગરીબ લોકોની હાટુ દાન પુગાડીને, અને પરમેશ્વરને બલિદાન સડાવવા યરુશાલેમ શહેરમાં પુગ્યા હતા.


સંદેશાના વિષે તો તમારી લીધે તેઓ પરમેશ્વરનાં વેરીઓ છે હાસુ, પણ ગમાડવા વિષે તો વડવાઓને લીધે તેઓ તેઓને વાલા છે.


પરમેશ્વરનાં લોકોને જે કાય જરૂરી હોય, એમા તેઓની મદદ કરો, મેમાનનો આવકાર કરવા તમારા ઘર ખુલ્લાં રાખો.


કે, હું યહુદીયા પરદેશના અવિશ્વાસુઓથી બસાવી રાખવામાં આવ્યો, અને પ્રાર્થના કરજો કે, ન્યાના વિશ્વાસુ મારી આ ભેટને અપનાવે; જે હું મારી હારે યરુશાલેમ લેતો જાવ છું


એક જ વસ્તુ જે તેઓએ અમને કરવાની વિનવણી કરી યરુશાલેમમાં ગરીબ વિશ્વાસુઓની મદદ કરી, અને આ ઈ જ છે, જેને હું કરવા માંગતો હતો.


ઈ હાટુ જ્યાં હુધી આપણને તક મળી રેય છે, આપડે બધાય લોકોની હારે ભલાય કરી, પણ ખાસ કરીને આપડે જે હારું છે ઈ આપડા વિશ્વાસીયો હાટુ કરવુ જોયી.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો ઈસુ મસીહને પાછા આવવાના વખત વિષે મારે તમારી હાટુ લખવાની કાય જરૂર નથી.


તમારી હાટુ, ઈ પવિત્ર આત્મા, જે તમે મસીહ તરફથી મેળવ્યુ છે, ઈ તમારી અંદર રેય છે. ઈ હાટુ કાય પણ તમને શીખવાડવાની જરૂર નથી. કેમ કે, પવિત્ર આત્મા (જે મસીહે તમને આપ્યુ છે), ઈ તમને બધીય વાતો શીખવાડે છે અને જે કાય ઈ તમને શીખવાડે છે ઈ પુરી રીતે હાસા છે, અને ખોટા નથી, એટલે મસીહ હારે સંગતીમાં રયો, જેમ કે, પવિત્ર આત્માએ તમને શીખવાડયુ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ