Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 8:10 - કોલી નવો કરાર

10 આ બાબતમાં હું સલાહ આપુ છું; જે તમને ફાયદો થાહે, કેમ કે, એક વરહ અગાવ તમે ખાલી જે કામ કરવાની શરૂઆત કરી હતી એટલી જ નય પણ ઈ કરવાની તમારી ધગજ હોતેન હતી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 8:10
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

હું તમને હાસુ કવ છું કે, જે મારા ચેલાઓમાંથી નાનામાં નાનાને એક પ્યાલો ટાઢું પાણી પીવડાયશે, ઈ પોતાનું સોક્કસ ફળ મેળવશે.”


અને તમે કાય નથી હમજતા, તમારી ભલાય એમા છે કે, બધાય લોકોની હાટુ એક માણસને મરવું, અને બધાય લોકો બસી જાય.


તો પણ હું તમને હાસુ કવ છું કે, મારું જાવાનું તમારી હાટુ હારું છે કેમ કે, જો હું નો જાવ, તો ઈ મદદગાર તમારી પાહે નય આવે, પણ જો હું જાવ, તો એને તમારી પાહે મોકલી દેય.


આ ઈ જ કાયાફા હતો, જેને યહુદી લોકોના આગેવાને સલાહ દીધી કે, આપડા લોકોની હાટુ એક માણસને મરવું ઈ વધારે હારું છે.


હા બધી વસ્તુઓ હારી છે; પણ બધી ઉપયોગી નથી. બધી વસ્તુઓ હારી છે; પણ બધી લાભની નથી.


અઠવાડીયાનાં પેલા દિવસે તમારામાંથી દરેક પોતાની કમાણી પરમાણે થોડુક પોતાની પાહે અલગથી રાખી મુકે કે, મારે આવવાનું હોય તઈ ફાળો નો કરવો પડે.


તમે કય હકો છો, બધી વસ્તુઓ મારે કરવા હાટુ રજા છે કેમ કે, હું એક વિશ્વાસી છું, પણ બધી વસ્તુઓ તો લાભની નથી, બધી વસ્તુઓ મારે કરવા હાટુ રજા છે પણ હું કોય પણ વસ્તુનો દાસ બનય નય,


હવે કુવારીઓના વિષે મને પરભુ તરફથી કોય આજ્ઞા મળી નથી, પણ કેમ કે હું પરમેશ્વરની દયાના કારણે પરમેશ્વરનાં વિશ્વાસુ લોકોમાંથી એક છું, હું પોતાની સલાહ આપું છું જે વિશ્વાસ લાયક છે.


જો ઈ બીજીવાર લગન નથી કરતી તો મારા વિસારોમા વધારે રાજી છે, અને મને લાગે છે કે, પરમેશ્વરનો આત્મા મને દોરવણી આપે છે.


અભિમાન કરવાથી કાય ફાયદો નથી, તો પણ અભિમાન કરવુ પડે છે. પણ પરભુએ મને જે દર્શન અને પ્રકટીકરણ આપ્યુ છે એના વિષે સરસા કરય.


ઈ હાટુ આપડે તિતસને હંમજાવ્યો કે, જેવું એણે પેલા શરૂવાતમાં કરયુ હતું, ઈ જ પરમાણે ઈ તમારામાં આ ઉદારતાની કૃપા પુરી કરે.


હું તમને કોય આજ્ઞા નથી આપતો, પણ બીજા લોકોની તાલાવેલીનો દાખલો આપીને હું તમારા પ્રેમની હાસાય પારખવા માગું છું


કેમ કે, મદદ કરવા હાટુ તમે ઉત્સુક છો ઈ હું જાણું છું, જેના લીધે મકદોનિયા પરદેશના વિશ્વાસી લોકોની હામે હું અભિમાન કરતો રવ છું કે, તમે અખાયા પરદેશના લોકો ગયા વરહથી જ મદદ કરવા હાટુ ઉત્સુક છો, એવું મેં બતાવ્યું હતું, અને તમારા ઉત્સાહથી બોવ બધાયને પ્રોત્સાહન મળ્યું છે.


આ હું ઈ હાટુ નથી કેતો કે, મારે દાન જોયી છી. પણ તમારા લાભમાં ઘણાય ફળ મળે એવુ માગું છું.


ભલાય કરવી, અને જરૂરીયાતવાળાને મદદ કરવાનું નો ભૂલો, કેમ કે આવા બલિદાનો દ્વારા પરમેશ્વર રાજી થાય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ