Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 5:7 - કોલી નવો કરાર

7 કેમ કે જઈ આપડે આ પૃથ્વી ઉપર જીવી રયા છયી, આપડે વિશ્વાસથી પરભુનું અનુસરણ કરી છયી, નજરે જોયીને નય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 5:7
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, હજી આપડે આભલામાં જાખું-જાખું જોયી છયી, પણ તઈ નજરો નજર જોહું; હજી હું ઓછુ જાણું છું, પણ તયી જેમ પરમેશ્વર મને જાણે છે એમ હું પુરે પુરૂ જાણય.


અમે તમારા વિશ્વાસ ઉપર રાજ કરી છયી એમ નય, પણ તમારી રાજી-ખુશીમાં મદદ કરનારા છયી; કેમ કે, તમે વિશ્વાસથી મજબુત રયો છો.


ઈ હાટુ કે, જે દેખાય છે ઈ નય, પણ જે નથી દેખાતું એની ઉપર અમે ધ્યાન રાખી છયી; કેમ કે, જે દેખાય છે ઈ ઘડીકવારનું જ છે, પણ જે નથી દેખાતું ઈ અનંતકાળનું છે.


ઈ એવું છે જેમ કે, જઈ મસીહ વધસ્થંભ ઉપર મરયો, તો હુય મરી ગ્યો, હવે હું જીવતો નથી, પણ મસીહ મારા હ્રદયમાં જીવે છે. જેમ હું હવે જીવી રયો છું, આ કારણે, જે કાય પણ હું આયા આ પૃથ્વી ઉપર રેતા કરું છું, ઈ હું પરમેશ્વરનાં દીકરા ઉપર ભરોસો કરીને કરું છું, જેણે મને પ્રેમ કરયો અને મારી બદલે મરી ગ્યો.


મારા ધોરણ પરમાણે વરતનાર વિશ્વાસથી જ જીવશે; પણ એમાથી કોય નબળો પડે તો હું એના ઉપર રાજી થાય નય.”


તમે ઈસુને પ્રેમ કરો છો, જો કે તમે એને કોયદી જોયો નથી, જેમ કે, તમે એને હવે નથી જોય હકતા, તોય તમે એની ઉપર વિશ્વાસ કરો છો. અને એવા આનંદથી રાજી થાવ છો. જેને તમે કદાસ જ દેખાડી હકો.


એની વિરુધ ઉભા રય જાવ. મસીહ અને એના સંદેશા ઉપર વિશ્વાસમા મજબુત રયો, ઈ યાદ કરતાં કે, આખા જગતના તમારી હારના વિશ્વાસીઓ આવી રીતની કઠણાયનો સામનો કરી રયા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ