Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 4:8 - કોલી નવો કરાર

8 આપડે બધીય બાજુથી મુશ્કેલીમાં હોવા છતાય દબાયેલા નથી; હેરાન થ્યા છતાય નિરાશ થયેલા નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 4:8
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

“હું તમને અનાથ નય રાખું, હું તમારી પાહે ફરીને પાછો આવય.


પણ માણસ સહન નો કરી હકે એવું કોય પરીક્ષણ તમને થાતું નથી. વળી પરમેશ્વર વિશ્વાસુ છે, ઈ તમારી તાકાત પરમાણે પરીક્ષણ તમારી ઉપર આવવા દેહે નય; પણ તમે ઈ સહન કરી હકો, ઈ હાટુ પરીક્ષણ હારે છુટકારાનો મારગ પણ રાખશે.


ઈ હાટુ હું મસીહનાં લીધે નબળાયું, અને નિંદાઓમાં, અને ગરીબીમાં, અને મુશ્કેલીમાં, અને સંકટોમાં, રાજી છું, કેમ કે જઈ હું નબળો હોવ છું, તઈ હું મસીહના સામર્થ્યમાં બળવાન છું.


અમે તમને પ્રેમ કરવાનું બંધ નથી કરયુ પણ તમે અમને પ્રેમ કરવાનું બંધ કરી દીધું છે.


એના કરતાં આપણે જે કાય કરી છયી એમા પરમેશ્વરનાં હાસા સેવકો છે જે આવું દેખાડે છે કે, ધીરજમાં, મુશ્કેલીમાં, તંગીમાં, પીડામાં,


કેમ કે જઈ આપડે મકદોનિયા પરદેશમાં આવ્યા, તઈ અમારા દેહને કાય આરામ નોતો, પણ અમારી સ્યારેય બાજુથી મુશ્કેલીઓ હતી; બારે બાધણાઓ અને અંદર ઘણીય જાતની બીક હતી.


પણ હું ઈચ્છું છું કે, કદાસ કે, હું હવે તમારી હારે હોત. તઈ મારે તમને આવી રીતેથી વાત કરવી પડત નય, કેમ કે, હું ખરેખર નથી જાણતો કે, શું કવ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ