2 કરિંથીઓને પત્ર 3:3 - કોલી નવો કરાર3 આ પરગટ છે કે, તમે મસીહ તરફથી એક પત્રની જેમ છો, એણે આ પત્ર આપડા કામોની દ્વારા લખ્યું, અને આ શાહીથી કે પાણાની પાટી ઉપર નય, પણ જીવતા પરમેશ્વરનાં આત્મા દ્વારા તમારા પોતાના હ્રદય ઉપર લખવામાં આવ્યું છે. အခန်းကိုကြည့်ပါ။ |