16 જઈ પણ કોય માણસ પરભુ ઉપર વિશ્વાસ કરશે, તઈ આ પડદો આઘો થય જાહે.
જો યહુદીઓ પોતાના અવિશ્વાસને દુર કરે તો એને અસલ જગ્યાએ પાછા લગાડવામાં આયશે. કેમ કે, પરમેશ્વર એને ફરીથી કલમરૂપે જોડવા સમર્થ છે.
અને આજ હુધી જઈ કોયદી મુસાના નિયમો વાસવામાં આવે છે, તઈ તેઓના હ્રદય ઉપર પડદો રેય છે;