13 અને મુસાની જેમ નય કે, જેણે ઈઝરાયલ દેશના દીકરાઓ ટળી જાનારા મહિમાનો અંત પણ જોય નય, ઈ હાટુ પોતાના મોઢા ઉપર પડદો નાખ્યો.
પછી ઈસુએ પાછા એની આખું ઉપર હાથ મુક્યાં, તઈ ઈ માણસે આંખુ ઉઘાડી અને ધ્યાનથી જોયને પુરી રીતે ઈ હાજો થયો, અને એને બધુય સોખ્ખું દેખાણું.
કેમ કે, મસીહ તો દરેક વિશ્વાસ કરનારની હાટુ ન્યાયીપણું પામવાના નિયમશાસ્ત્રની પૂર્ણતા છે.
અને મોતની સેવા જેના લેખો પાણા ઉપર કોતરેલા હતા; ઈ જો એટલુ મહિમાવાન હતું કે, ઈઝરાયલ દેશના લોકો મુસાના મોઢા ઉપરનું તેજ જે ટળી જાય એવું હતું ઈ તેજને લીધે એના મોઢા ઉપર એક ધારૂ જોય હક્યાં નય.
કેમ કે, આ બધાય નિયમ ખાલી એક આવવાવાળી વાતુ કે, છાયાની જેમ છે, પણ મુળ વસ્તુતો મસીહની છે.