Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 3:12 - કોલી નવો કરાર

12 ઈ હાટુ આવી આશા રાખીને આપડે હિંમતથી બોલી છયી,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 3:12
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ યહુદી લોકોના આગેવાનોએ આવીને એને ઘેરી લીધો અને પુછયું કે, “તુ અમને ક્યા હુધી વેમમાં રાખય? જો તુ મસીહ છો, તો અમને હાસે હાસુ કય દે.”


મે તમને આ બધીય વાતો દાખલા તરીકે કીધી છે, પણ એવો વખત આવે છે કે, હું તમને પાછા દાખલા તરીકે વાત નય કરું, પણ સોખી રીતે હું તમને બાપની વિષે બતાવય.


એના ચેલાઓએ કીધું કે, “હવે તો તુ હાસી રીતે કેય છે, અને કોય દાખલો નથી કેતો.


જેથી પાઉલ અને બાર્નાબાસ ન્યા બોવ લાંબા વખત હુધી રોકાણા, તેઓ બીક વગર પરચાર કરતાં રયા કેમ કે, તેઓ પરમેશ્વર ઉપર નિર્ભર હતાં, એના દ્વારા સમત્કાર અને અદભુત કામો કરીને જાહેર કરતાં હતા કે, આ કૃપાની વિષે સાક્ષી હાસી હતી.


જઈ એણે પિતર અને યોહાનની હિમંતને જોય, અને ઈ જાણયું કે અભણ અને સીધો માણસ છે, તો સોકી ગયા, પછી ઈ ઓળખી ગયા કે ઈ ઈસુની હારે રયેલો હતો.


પણ બાર્નાબાસે ગમાડેલા ચેલાઓની પાહે એને લય જયને તેઓને કીધું કે, એણે કેવી રીતે દમસ્કસ શહેરમાં જાતી વખતે રસ્તામાં પરભુ ઈસુને જોયો, અને પરભુએ એની હારે વાતુ કરી, પછી દમસ્કસ શહેરમાં એને કેવી રીતે હિંમંત કરીને ઈસુના વિષે પરસાર કરયો.


ગ્રીક ભાષા બોલતા યહુદીઓની હારે હોતન એણે ચર્ચા કરી પણ તેઓએ એને મારી નાખવાની કોશિશ કરી.


પણ એના સિવાય, જો હું વિશ્વાસીઓની એક મંડળીમાં છું, હું એનો ઉપયોગ નય કરી હકુ કેમ કે, ઈ મારી હાટુ હારું છે અને પાસ શબ્દ કવ જે એવા કે, હંમજાય અને શીખવુ કા બીજાને માર્ગદર્શન આપું, એના બદલે મારી ભાષાના બોલ હજારો હોય પણ હંમજી નથી હકાતા.


હું પાઉલ તમને મસીહની નમ્રતા અને ભલાઈથી વિનવણી કરું છું, જે લોકો મારી વિષે એવું કેય છે કે, જઈ હું તમારી હારે હોવ છું, નમ્ર છું, પણ જઈ તમારીથી દુર થાવ છું, તઈ તમારી હાટુ હિમંતવાન છું


કેમ કે, જે નાશ થાવાનું હતું ઈ જો મહિમાવંત હતું, તો જે સદાય હાટુ ટકી રેવાનું છે એનો મહિમા કેટલો વધારે છે.


આપણામાં એવો જ વિશ્વાસ છે જેવું ગીતશાસ્ત્ર લખવાવાળામાં હતું જઈ એણે કીધું કે, આપણને પણ ઈ જ વિશ્વાસ છે, ઈ હાટુ બોલે છે.


હું તમારી હારે વાત કરવામાં બોવ વિશ્વાસથી બોલું છું, મને તમારી વિષે બોવ ગૌરવ છે, મને દિલાસા ભરપૂર મળ્યો છું, અમારી બધાય દુખો હું રાજી ખુશીથી ભરપૂર રેવ છું


અને પરભુમાં જે ભાઈઓ અને બહેનો છે, તેઓમાંથી ઘણાય બધાય મારા જેલખાનામાં હોવાને કારણે એટલા હિમંતવાન થય ગયા છે કે, કોય પણ બીક રાખ્યા વગર પરમેશ્વરનું વચન પરચાર કરે છે.


મારી બોવ ઈચ્છા અને આશા આ છે કે, હું કોય વાતોમાં આબરૂ વગરનો નો થાવ, પણ મને ઈસુ મસીહ વિષે બોલવાની હિંમત થાય, જેમ કે, મે પેલાના દિવસોમાં કરયુ હતું. ભલે હું જીવતો રવ કે, મરી જાવ, પણ હું મારા પુરા જીવનથી ઈસુ મસીહને માન આપતો રેય.


ઈ હાટુ પ્રાર્થના કરો કે, હું મસીહ વિષેના શિક્ષણને ખરેખર સોખાયથી પરગટ કરી હકુ જેથી જે એને હાંભળે ઈ ખરેખર એને હંમજી હકે.


અને તમે પોતે જાણો છો કે, તમારી પાહે આવ્યા પેલા ફિલિપ્પી શહેરમાં દુખ અને અપમાન વેઠયા તો પણ અમને પરમેશ્વરે એવી હિંમત આપી કે, ઘણાય બધાય વિરોધ અમારી હામે થયા તો પણ પરમેશ્વરનાં હારા હમાસાર તમને હભળાવી.


કેમ કે, જેઓ હારી રીતે સેવા કરતા હોય, તેઓ લોકોમા માન પામે છે; અને તેઓ મસીહ ઈસુ ઉપરના વિશ્વાસ વિષે ખાતરીથી બોલી હકે છે.


હું તને કાક એવુ કરવાનું કવ છું, જે તારે કરવુ જોયી. હું ઈ અધિકારનો ઉપયોગ કરી હકુ છું; જે મસીહે મને આપો છે, જેથી તને આ કરવાની આજ્ઞા આપું,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ