Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 2:5 - કોલી નવો કરાર

5 પણ જો કોયે દુખ પુગાડ્યુ છે, તો મને જ નય પણ કેટલીક હદે કેમ કે, હું વધારે ભાર નો નાખું તમને બધાયને એણે દુખી કરયા છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 2:5
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને જોવો, ઈ પરદેશથી એક કનાની બાય નીકળીને સીમમાંથી આવીને રાડ પાડીને એને કેવા લાગી કે, “ઓ પરભુ! દાઉદ રાજાના કુળના દીકરા, મારી ઉપર દયા કર, મારી દીકરીને મેલી આત્મા બોવ હેરાન કરે છે.”


હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું જેમ તમારી જેવો બન્યો છું એમ તમે પણ મારી જેવા બનો એવી મારી વિનવણી છે. તમે કાય મારું બગાડયું નથી.


હું પરમેશ્વર ઉપર વિશ્વાસ કરું છું કે, ઈ તમને ખોટા શિક્ષણ ઉપર વિશ્વાસ કરવાથી બસાવી રાખશે. પણ જે માણસ તમારી હાટુ મુશ્કેલીઓ ઉભી કરે છે ઈ કોય પણ હોય, પરમેશ્વર દ્વારા સજા પામશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ