Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 13:8 - કોલી નવો કરાર

8 કેમ કે, આપડે હાસની વિરુધ કાય કરી હકતા નથી, પણ હાસની હાટુ જ કરી હકી છયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 13:8
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ ઈસુએ તેઓને કીધુ કે, “એને કરવા દયો કેમ કે, એવો કોય નથી કે જે મારા નામના અધિકારથી સમત્કારી કામ કરે છે, અને તરત મારી નિંદા કરી હકે.


પરભુએ આપણને આપેલા અધિકારનો મેં બોવ અભિમાન કરયો હોવા છતાય હું શરમાતો નથી. આ અધિકાર તમને નીસે પસાડવા હાટુ નય, પણ તમારી પ્રગતિ હાટુ છે.


ઈ હાટુ હું તમને આ વાતો લખી રયો છું, એનાથી પેલા કે, હું તમારી પાહે આવું જેથી તમને સજા આપી મને મારા અધિકારોને દેખાડવાની જરુરનો પડે જે પરભુએ મને આપ્યુ, કેમ કે હું પોતાના અધિકારનો ઉપયોગ તમારા વિશ્વાસને મજબુત કરવા હાટુ માગું છું; નો તો નાશ કરવા હાટુ.


હવે અમે પરમેશ્વરને પ્રાર્થના કરી રયા છયી કે, તમે કાય ખોટુ કામ નો કરો, અમે સફળ દેખાય ઈ હાટુ નય પણ ઈ હાટુ કે, જો અમે અસફળ જેવા હોયી, તોય તમે હાસુ જ કરો.


જઈ આપડે નબળા છયી, અને વિશ્વાસમાં બળવાન હોય, તો આપડે રાજી થાયી છયી, અને આવી પ્રાર્થના પણ કરી છયી કે, તમે વિશ્વાસમાં પુરેપુરા થય જાવ.


તેઓમાંથી હુમનાયસ અને એલેકઝાન્ડર છે. મે તેઓને મંડળીમાંથી બારે કાઢી મુક્યા છે, અને તેઓને શેતાનના કબજામાં હોપી દીધા છે, જેથી તેઓ શીખે કે, પરમેશ્વરની નિંદા કરવી નય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ