Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 11:8 - કોલી નવો કરાર

8 મેં તમારી સેવા કરવા હાટુ બીજી મંડળીના લોકોની મદદ લીધી, તમે એવું નો કેતા કે, એવું કરવુ ખોટુ છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 11:8
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને અમે પોતાના હાથોથી મેનત કરી છયી. લોકો અમારું અપમાન કરે છે અને તોય અમે એને આશીર્વાદ આપી છયી. તેઓ અમારી ઉપર જુલમ કરે છે અને અમે સહન કરી છયી.


મને અને બાર્નાબાસને પણ બીજા ગમાડેલા ચેલાની જેમ આર્થિક મદદ મેળવવાનો અધિકાર છે અને પોતાની મદદ હાટુ કામો કરવાની જરૂરી નથી.


અને જઈ હું તમારી હારે હતો, અને મને રૂપીયાની કમી થય, તો મેં કોય ઉપર ભાર નથી નાખ્યો, કેમ કે મકદોનિયાથી જે ભાઈઓ આવ્યા સાથી વિશ્વાસીઓને મારી બધી જરૂરીયાતોને પુરી કરી, અને મેં દરેક વાતોમાં આ કોશિશ કરી કે, હું તમારી ઉપર બોજ નો બનું, અને આવનાર દિવસોમાં પણ હું એવી જ કોશિશ કરું છું.


મારી પાહે બધીય વસ્તુઓ છે; અને ઈય ઘણુય છે. તમારુ દાન એપાફ્રોદિતસની મારફતે મને મળ્યું છે. એથી હું સમૃદ્ધ છું ઈ તો સુગંધી ધૂપ પરમેશ્વરને ગમતું માન્ય બલિદાન છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ