33 પણ મને ટોપલીમાં બેહાડીને શહેરની દીવાલની ખડકીમાંથી ઉતારીને એના હાથોથી બસાવી લીધો.
પણ એક રાતે શાઉલના ચેલાએ દોરીથી મોટા ટોપલા હારે બાંધો અને એમા શાઉલને બેહાડીને ઈ શહેરના કિલ્લાની એક મોટી દીવાલેથી નીસે ઉતારી દીધો.