2 કરિંથીઓને પત્ર 11:29 - કોલી નવો કરાર29 જઈ કોય નબળા હોય છે તો હું પણ એની હારે નબળાય અનુભવું છું, અને જય કોય પાપમાં જીવન જીવે છે તો મને એના પ્રત્યે ગુસ્સો થાય છે. အခန်းကိုကြည့်ပါ။ |
પણ જઈ મેં જોયું કે, તેઓ ખરેખર હાસનું પાલન નથી કરી રયા. જે હારા હમાસાર શીખવાડે છે. તો મે બધાયની હામે પિતરને કીધું કે, જો તું એક યહુદી થયને, બિનયહુદીઓના રીતી-રિવાજોનું પાલન કરશો અને યહુદીઓના રીતી-રિવાજોનું પાલન નથી કરી રયો, જો તું એક યહુદી થયને આવું કર છો, તો પછી તું બિનયહુદીઓને આપડા યહુદીઓના રીતી-રિવાજોનું પાલન કરવા હાટુ જોર હુકામ દેશો?