17 પણ જેમ શાસ્ત્ર કેય છે કે, “જે અભિમાન કરે, ઈ પરભુમાં અભિમાન કરે.”
અને ખાલી ઈ જ નય, પણ હવે તો આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા પરમેશ્વરથી આપડો મેળ થય ગયો છે, એટલે આપડે પરમેશ્વરમાં રાજી છયી.
પરમેશ્વરે એવું કરયુ કે, કોય પણ માણસ પરમેશ્વરની હામે અભિમાન નો કરે.
કેમ કે, મસીહ આપડુ બધુય છે, જેવું કે, શાસ્ત્ર કેય છે કે, જે અભિમાન કરે ઈ પરભુમાં અભિમાન કરે છે.
કેમ કે, ખરેખર તો આપડે પરમેશ્વરનાં લોકો છયી, જે એના આત્માની દોરવણીથી ભજનકરનારા છયી અને મસીહ ઈસુ ઉપર અભિમાન કરનારા છયી અને આપડા પોતાના દેહની ઉપર ભરોસો નો રાખનારા, પણ હાસા સુન્નતી છયી.