Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 10:13 - કોલી નવો કરાર

13 આપણને તો પરમેશ્વરે આપડે જે હદ હુધી ઠરાવવામાં આપી છે ઈ હદની વસે અભિમાન નય કરે. પણ આપડે પરમેશ્વર દ્વારા નક્કી કરેલ હદમાં જ મર્યાદિત રેયી. તમે પણ આજ હદમાં મર્યાદિત થાવ અને ઈ જ પરમાણે અભિમાન પણ કરજો .

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 10:13
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

એકને એણે પાંસ તાલંત, બીજાને બે તાલંત, ત્રીજાને એક તાલંત, એમ બધાયને પોતપોતાના સામર્થ્ય પરમાણે તાલંત આપ્યા અને ઈ પરદેશ ગયો.


પણ હું પુછુ છું કે, શું તેઓએ નથી હાંભળ્યું? હા ખરેખર હાંભળ્યું છે કેમ કે, આખી પૃથ્વી ઉપર તેઓનો અવાજ અને જગતના છેડા હુધી તેઓના વચનો ફેલાણા છે.


કેમ કે, હું ઈ કૃપાના કારણે જે મને મળી છે, તમારામાથી દરેકને કહુ છું કે, જેવી રીતે હંમજવુ જોયી, એનાથી વધારે કોય પણ પોતાની જાતને નો હંમજે, પણ જેમ પરમેશ્વરે તમને જેટલો વિશ્વાસ આપ્યો છે એની પરમાણે નમ્રતાથી હમજે.


અને આપણને જે કૃપા આપવામાં આવી છે, ઈ પરમાણે જે આપણને જુદા-જુદા વરદાનો મળ્યા છે. એથી જો બોધ કરવાનું વરદાન મળ્યુ હોય તો પોતાના વિશ્વાસ પરમાણે એને બોધ કરવો જોયી.


પણ મારા મનનો ઉમંગ આ છે કે, હારા હમાસારનો પરચાર એવા વિસ્તારમાં થાય, પણ જ્યાં ઈસુ મસીહના વિષે અત્યાર હુધી હાંભળવામાં આવ્યું નથી, હું ઈ ઘર બનાવનાર કડિયાના જેવો છું, જે કોય બીજાના પાયા ઉપર બાંધકામ નથી કરતો.


પણ પોતાની ઈચ્છા પરમાણે હરેકને કૃપાદાન વેસી આપનાર અને બધાય શક્ય કામ કરનાર ઈનો ઈ જ આત્મા છે.


આપડામાંના દરેકને મસીહનાં કૃપાદાનના પરિણામ પરમાણે કૃપા આપવામાં આવેલી છે.


વિશ્વાસીઓને ઈ બધાય વરદાનોનો ઉપયોગ કરવો જોયી, જે પરમેશ્વરે દરેકને બીજાઓની સેવા કરવા હાટુ દીધા છે, એને જુદા-જુદા વરદાનોનો હારી રીતે ઉપયોગ કરવો જોયી, જે પરમેશ્વરે કૃપાથી તેઓને દીધા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ